બારડોલી

બારડોલીના પ્રાંત અધિકારીનો ભૂમાફિયા પર સપાટો

બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે સર્કલ ઓફિસરે બાબેન ખાતેથી ત્રણ અને મોતા ગામથી એક મળી કુલ ચાર માટીની ટ્રક ઝડપી હતી.

આ ટ્રકમાં રોયલ્ટી પાસ વગર માટીની હેરાફેરી કરવામાં આવી રહી હતી. ટ્રકના ચાલકો નિતેશ ગુલાબ ગામીત, અજિત રૂવાજી ગામિત, ચંદ્રકાંત નારાયણ ગામિત અને મહેશ બાબુભાઈ હળપતિની પૂછપરછ કરતાં આ માટી મહુવા તાલુકામાં ધોળીકૂઈના તળાવમાંથી ભરીને સેવણી ખાતે ચાલી રહેલ એક્સ્પ્રેસ વેની કામગીરી માટે લઈ જવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button