વલસાડ
આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં પારડી પોલીસ સ્ટેશનમાં પોહચ્યા
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
આદિવાસી સમાજનાં લોક નેતા કલ્પેશભાઈ પટેલ અને રમેશભાઈ પટેલને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હોવાથી આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં પારડી પોલીસ સ્ટેશનમાં પોહચ્યા હતા.