ગુજરાતનર્મદા

જમાવટ યુ-ટ્યુબ ચેનલના જર્નાલીસ્ટ દેવાંશી જોશી અને તમામ પત્રકારો સામે એક્ટ્રોસીટી અને દેશદ્રોહની કાનુની કાર્યવાહી કરવા એ/સી ભારત સરકારની ફરીયાદ દાખલ

એ/સી ભારત સરકારની ટીપ્પણી બદલ જમાવટ ન્યુઝ ચેનલ પર પ્રતિબંધ મુકવા ફરીયાદ

  • દેવાંશી જોષીને લાઈવ ચેનલ કરીને તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે ચર્ચા કરવા ચેલેન્જ

  • જમાવટ ન્યુઝ ચેનલમાં ભારત સરકારના પરુવારજનોનું જાહેરમાં અપમાન સાથે માલીકીપણું ખતમ કરવાનું કાવતરું


તા.૩ જી માર્ચ ૨૦૨૪ ના રોજ જમાવટ ન્યુઝના રીપોર્ટર દેવાંશી જોષીએ યુ-ટ્યુબ ચેનલના લીંકમાં એ/સી ભારત સરકાર પોતાને દેશના માલીક સમજે છે? એક એવો સમુદાય છે, જે કહે છે કે; પોતાને દેશના માલીક? નથી માનતા કાનુન ને? આદીવાસીઓને ભરમાવતાં આ કોણ છે? એવું પ્રસારણ કરતાં એ/સી ભારત સરકારના પરિવારજનોની લાગણી દુભાતાં તેમજ અપમાન કરતાં જમાવટ ચેનલના સીનિયર દેવાંશી જોષી અને જમાવટ ચેનલ તથા તમામ પત્રકારો વિરૂધ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પીએસઆઈને ડેડીયિપાડા તાલુકાના એ/સી મનીષભાઈ સુકલાલભાઈએ ફરીયાદ કરી ચેનલ પર તાત્કાલીક પ્રતિબંધ લાદવા તથા એક્ટ્રોસીટી અને દેશદ્રોહની કાયદા મુજબની કલમો લગાડીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અને અગર આરોપી ખુલાસો કરવા માંગતા હોય તો તમામ દસ્તાવેજી પુરાવો સાથે ન્યુઝ ચેનલ લાઈવ કરીને ખુલ્લી ચર્ચા ઓ કરવાની ઓપન ચેલેન્જ કરવામાં આવી છે.

વધુમાં એ/ભારત સરકાર પરિવાર તરફથી જણાવે છે કે,  અમે દેવાંશી જોષી તેમજ ચેનલના તમામ રીપોર્ટરોને આવકારી છીએ. અને ચર્ચા વિચારણાં કરીએ કે કેન્દ્ર સરકાર કોણ? રાજ્ય સરકાર કોણ? અને ભારત સરકાર કોણ? દસ્તાવેજી પુરાઓ સાથે ડિક્લેરેશન કરવાંનું ફરમાન કરવામાં આવ્યું છે. કારણ કે જાણ્યાં વગર આવાં ન્યુઝ ચેનલ ચલાવી અમારા સમાજને અપમાન કર્યા છે. એવુ સાબિત થાય છે. અને અમે ભારત સરકાર અને ભારત સરકારના પરીવારજનોને જાહેરમાં બદનામ કર્યા છે. અને ભારત દેશનું માલીકીપણું ખતમ કરવાનું ન્યુઝમાં જણાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button