નર્મદાશિક્ષણ

રાષ્ટ્રીય સ્તરે સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામની છાત્રા વિજેતા બની

ઉત્તરાખંડના દહેરાદુન ખાતે અખિલ ભારતીય એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના ચોથા સાંસ્કૃતિક પર્વમાં સાગબારા તાલુકાની વિધાર્થીની ઝળકી છે. નાના કાકડીઆંબા ગામના વસાવા ગુલાબસિંગ હુબજીભાઈની પુત્રી કૃતિકા દ્વારા સંસ્કૃત શ્લોક ગાનમા નેશનલ લેવલે પ્રથમ નંબર મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કૃતિકા તાપી જિલ્લાના ખોડદા ગામમાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલની વિદ્યાર્થીની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button