બારડોલી

ચોરો માટે હોટ સ્પોટ બની રહેલા ગુજરાતના વ્યસ્ત બસ સ્ટેન્ડો

સુરત અને બારડોલી બસ સ્ટેન્ડ કે જયાં બસોની આવર જવાર વધુ રહે છે અને મુસાફરો પણ વધુ હોય છે ત્યાં ચોરીના બનાવો વધુ જોવા મળે છે

  • આવા ચોરોથી કેવી રીતે બચવું?
  • શું ધ્યાનમાં રાખે છે GSRTC વિભાગ
  • ચોરો ઉપર કોની રહેમ નજર

બારડોલી આવેલી વ્યારાની મહિલા બસમાં ચઢવા જતાં ગળામાંથી મંગળસૂત્ર ચોરાઇ ગયુ હતુ. વ્યારા નગરની મહિલા સુશીલાબહેન શ્રીરામભાઈ નિકમ (63) (રહે. વૃંદાવન ધામ સોસાયટી, કાનપુરા વ્યારા)નાઓ બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ પરથી બસમાં ચઢતી વેળાએ તેમણે ગળામાં પહેરેલ મંગલસૂત્ર 22 ગ્રામનું જેની કિંમત 64000 રૂપિયા કોઈ અજાણ્યો ચોર ઈસમ તેના ગળામાંથી ચોરી કરી નાસી ગયેલ હોય. જે અંગે મહિલાએ બારડોલી પોલીસ સ્ટેશનમાં મંગળસૂત્ર ચોરી થયા અંગેની ફરિયાદ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button