દેશરમતગમત

ક્રિકેટનો મહા પડાવ: આવી શકે છે આમને સામને ભારત-પાકિસ્તાન

ASIA CUP 2023: ભારત-પાકિસ્તાન આ સંભવિત તારીખોમાં સામસામે ટકરાશે

એશિયા કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયા ક્રિકેટ કાઉન્સિલે (ACC) બુધવારે પોતાની આગામી ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું. જેમાં ભારત અને પાકિસ્તાન 2જી સપ્ટેમ્બરે ટકરાશે. એશિયા કપ 2023 ના શેડ્યુલની જાહેરાત થઇ ચૂક્યું છે. એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC) બુધવારે આગામી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ટુર્નામેન્ટ 30 ઓગસ્ટના રોજ શરૂ થશે. ફાઇનલ 17 સપ્ટેમ્બરે રમાશે.

જેમાં કુલ 13 મેચ આયોજીત થશે. ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે કૈડીમાં રમશે. પાકિસ્તાન એશિયા કપનું મેજબાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ થશે. પાકિસ્તાનમાં ચાર જ્યારે શ્રીલંકામાં ફાઇનલ સહિત કુલ 9 મેચ આયોજીત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button