નર્મદા
-
સાગબારા જૂની RTO ઓફીસ નજીક બાઈક સ્લીપ થતાં એકનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર પુણે (મહારાષ્ટ્ર) પ્રમોદ યુવરાજ વાનખેડે (પાટીલ)એ આપેલી ફરિયાદ મુજબ બાઈકચાલક લક્ષ્મણ જગન્નાથ ઠાકરે મરનાર યુવરાજ આત્મારામ પાટીલ…
Read More » -
ખૈરપાડા ગામે આંગણવાડી કેન્દ્રો -૧ અને ૨ વહીવટીતંત્રની બેજવાબદારીથી ૯-૧૦ વર્ષમાં જ જર્જરિત થતાં બાળકો મજબુરીથી કાચા ઘરમાં ભણવા મજબૂર
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખૈરપાડા ગામે વહીવટીતંત્ર અને કોન્ટ્રાકટરોના ભ્રષ્ટ નિતિના કારણે નિર્દોષ બાળકોને કાચા ઘરમાં બેસી ભણવાનો વારો આવ્યો…
Read More » -
કેવડીયા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમનાં બાંધકામના સ્થળે પરિવારના એકના એક દીકરાની હત્યા, તો બીજાની હાલાત ગંભીર
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે છે વર્ષથી બાંધકામ ટ્રાઇબલ મ્યુઝિયમનું થઈ રહ્યું છે. તેની બાજુના કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો…
Read More » -
તુમડાંવાડી ગામના કોટવાલ લોકો દર વર્ષે પોતે ભારે કષ્ટથી રસ્તો બનાવે છે.વિવિધ વિષયે ઉચ્ચ લેવલેથી આદેશ છતાં સ્થાનિક ડેડીયાપાડા તાલુકા લેવલેથી ઠપ્પ
તુમડાંવાળીનું લોકેશન ગુગલ, આધારકાર્ડ પર પણ મૌજુદ પણ આગેવાનોની દરમ્યાનગીરીથી વહીવટીતંત્ર નોન-રેવન્યું ગામ ગણે છે ? નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના…
Read More » -
ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષસ્થાને ડેડીયાપાડા ખાતે ‘દિવ્યાંગ સાધન સહાય વિતરણ’ કાર્યક્રમનું આયોજન
ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત સાધનોનું વિતરણ કરી સ્વનિર્ભર બનાવવા માટે ડેડિયાપાડાના જાનકી આશ્રમ શાળા ખાતે આયોજિત…
Read More » -
સાગબારા સરકારી અનાજ કૌભાંડ મામલામાં મેનેજર સહિત બે આરોપીની ધરપકડ
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપ અને આપના નેતાઓ એકબીજા સામે આક્ષેપબાજી કરતાં હોય છે. પણ અંદરખાને તમામ એક જ હોવાનું…
Read More » -
વાયમેડ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ પાટમાં વિધાર્થીનીનું આરોગ્ય કરતાં ફીનું મહત્વ વધારે, ફી પહેલાં ચૂકવો પછી દવાખાને લઈ જજોનો રાવ કરતાં આચાર્ય મિનાક્ષી પરમાર
વાયમેડ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ પાટમાં વાર્ષિક ૩૨૦૦૦ રૂપિયા ચુકવવા છતાં દેખરેખના નામે મિંઠુ , વિધાર્થીઓના ભવિષ્ય કરતાં ફીને મહતવ આપતાં…
Read More » -
સાગબારા તાલુકા મથકના બસ સ્ટેશનમાં નાક પકડીને પણ બેસી ન શકાય એવી ગંદકીનું સામ્રાજય
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા મથક અંકલેશ્વર – ધુલીયા રોડ પરનું મહત્વનું સ્થળ માનવામાં આવે છે. અહી મોટા પ્રમાણમાં રાહદારીઓ હોય…
Read More » -
સાગબારા તાલુકામાંથી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ પકડાતા અન્ય તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે. ફરિયાદ કરનાર ભરૂચના…
Read More » -
ચૈતર વસાવાના કલેક્ટર ઓફિસ બહાર ધરણાં
આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કલેક્ટર ઓફિસે જિલ્લા સંકલન સમિતિની બેઠક રાખવામાં આવી હતી. જેમાં કલેકટર, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રધીનિધીઓ હજાર…
Read More »