દક્ષિણ ગુજરાત
-
વીજ કામગીરી દરમિયાન અચાનક પાવર રિટર્ન થતાં જીવલેણ ઘટના સર્જાઇ
તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાદેગામા ખાતે આવેલ ધોધિયા ફળિયામાંનવી વીજલાઈન ઉપર વીજ જોડાણની કામગીરી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવી રહી હતી.…
Read More » -
ડાકણ કહી હેરાન કરતા હોવાની જાણ થતા 181 ટીમ પીડિતાની મદદે પહોંચી
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના એક ગામમાંથી બહેનના પાડોશી દ્વારા ડાકણ કહી હેરાન કરતા હોવાથી તેમને સમજાવવા તાપી 181 મહિલા હેલ્પલાઇનમાં…
Read More » -
નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે જયદીપભાઇ વસાવાની નિમણૂક કરાઈ
લોકસભાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના સંગઠનને મજબુત કરવા અને કાર્યકર્તાઓને કામે…
Read More » -
સુબિર તાલુકા પ્રમુખ અને તેના પતિ દ્વારા તલાટીઓને બંધક બનાવી ધાક-ધમકી આપવાની બાબતે તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ સમેટાય
સુબીર તાલુકા પંચાયતના સાતજેટલા તલાટીઓ તેમના જીવનેજોખમ હોવાનું કારણ દર્શાવી અચોક્કસ મુદતની હડતાલ પરઉતરી પડતા તંત્ર દોડતું થયું હતું. તાલુકા…
Read More » -
શું આવી છે ગુજરાતની શિક્ષણનીતિ: 55 વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા માટે મજબૂર
સોનગઢ તાલુકામાં ઘણી શાળામાં ઓરડા ઘટ અને શિક્ષકો પણ ઓછા હોવાની બૂમ છે . પાથરડા ગામની આ શાળામાં પણ ધોરણ…
Read More » -
કુકરમુંડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ડૉક્ટરોના અભાવને લીધે ભારે હાલાકી વેઠવી પડે છે
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મુખ્ય મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોજના મોટી સંખ્યામાં સારવાર અર્થે દર્દીઓ આવતા હોય છે.…
Read More » -
20 જાન્યુઆરીએ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ભરૂચમાં એર-શો થશે
20 જાન્યુઆરીએ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ભરૂચના દહેગામ ખાતે 15ઃ00થી 16ઃ30 કલાક સુધી ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો દિલધડક એર-શો…
Read More » -
છોટુભાઈ વસાવા પ્રત્યે સમાજ અને વિરોધ્ધી પાર્ટીઓની પેશી ગયેલ માનસિકતાં વિશે છોટુભાઈ વસાવાનો ઉવાચ?
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના માલજીપુરા ખાતે સમાજમાં અને નેતાઓ છોટુ વસાવા પ્રત્યેની જે માનસિકતા ધરાવે છે. તે વિશેના છોટુભાઈ વસાવાને…
Read More » -
આ વર્ષે સુરત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ ગામે થશે
આગામી 26 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની વાવ ખાતે ઉજવણી આગામી 26 જાન્યુઆરીએ કામરેજ તાલુકાના વાવ ખાતે આવેલા સીઆરપીએફ ગ્રાઉન્ડ…
Read More » -
સુરત બન્યું દેશનું નંબર 1 ક્લીન સિટી!
આખરે 8 વર્ષ લાંબા ઈંતજાર બાદ સુરત શહેર દેશનું નંબર 1 ક્લીન સિટી બની ચૂક્યું છે. આજે દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ…
Read More »