દક્ષિણ ગુજરાત
-
વાંસદાના વાંસકુઇથી રંગપુર રસ્તા પર કપચી પાથર્યા બાદ કામગીરી જ ન કરાઇ
વાંસદા તાલુકાના વાંસકુઇ ચોકડીથી રંગપુર ગામના મેદાન પાસે નીકળતા રસ્તાનું કામ શરૂ કર્યા બાદ ફરી શરૂ નહીં કરાતા આ વિસ્તારના…
Read More » -
જલાલપોરના મહુવર-મરોલી પંચાયતના સરપંચ-તલાટીને તળાવ ખોદકામ બાબતે TDO એ નોટીસ આપી
જલાલપોરના મહુવર-મરોલી પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા તળાવ ખોદકામ બાબતે મનસ્વીપણે કામગીરી કરતા આ બાબતે જાગૃત નાગરિક દ્વારા ટીડીઓને જાણ…
Read More » -
નવસારીના ચીખલીમાં બેંકના મેનેજરની ખાનગી વીમા કંપનીના ફાયદા માટે ચીખલીના યુવાન સાથે છેતરપિંડી કરી
નવસારીના ચીખલીમાં યુવાનને નવસારીની એક રાષ્ટ્રીયકૃત બેંકના મહિલા મેનેજરે પોતાની બેંકમાં ખાનગી વીમા કંપનીને ફાયદો અપાવવા છેતરપિંડી કરી વધુ વ્યાજ…
Read More » -
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર સામે એક સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો
ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ સામે એક સગીરા સાથે…
Read More » -
ભરૂચમાં ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી
ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી પર અંકુશ લગાવવા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત…
Read More » -
સુરતથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહિલાઓને હાંકલ ‘હાથમાં ધોકા લઈ લો, ભલભલાની માવો ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે’
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં…
Read More » -
કુબેર ડિંડોરે કહ્યું- મોદીને કહી અલગ ભીલ પ્રદેશ તો કાલે બનાવી દઈએ, રેવન્યુ ક્યાંથી લાવીશું?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માગણી વચ્ચે રાજ્યના શિક્ષણમંત્રીએ એક કાર્યક્રમમાં નિવેદન આપતાં કહ્યું હતું કે…
Read More » -
વ્યારાની દક્ષિણાપથ શાળામાં કલા મહાકુંભ 2024-25માં 2000થી વધુ કલાકારોનું પ્રતિભા પ્રદર્શન
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ 2024-25નો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા…
Read More » -
ડાંગના સુબીર તાલુકાના બીલીઆંબા ગામની દીકરી ઓપીના ભીલારે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
ગુજરાતના ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બીલીઆંબા ગામની દીકરી ઓપીના ભીલારે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આગામી 13થી 19 જાન્યુઆરી, 2025…
Read More » -
નવસારીના પૂર્વ પટ્ટીમાં ખેડૂતોની માંગ, દિવસે વીજળી આપો
નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ખેડૂતો માટે રાત્રિ દરમિયાન ખેતી કરવી મોટો પડકાર બની ગયો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO)…
Read More »