દક્ષિણ ગુજરાત
-
કોણ આપશે જવાબ? ડાંગનો નંદી ઉતારા બ્રિજ: પ્રતિબંધનું જાહેરનામું ફક્ત દસ્તાવેજોમાં જ શોભે છે!
વડોદરાની ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા જર્જરિત બ્રિજોની તપાસ અને સુધારાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ડાંગ…
Read More » -
તાપીના આદિવાસી વિદ્યાર્થીઓએ ચેન્નાઈના મરિના બીચ પર દેખાડ્યો સ્વચ્છતાનો જોશ; સ્થાનિકો અને પ્રવાસીઓ મુગ્ધ
ગુજરાતના તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારના ૨૮ વિદ્યાર્થીઓએ આજે ચેન્નાઈના પ્રખ્યાત મરિના બીચ પર એક અનુકરણીય સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું. આંધ્રપ્રદેશના…
Read More » -
નાંદોદ: રસેલા ગામમાં મનરેગામાં 8 લાખના કૌભાંડનો આક્ષેપ; સરપંચના પતિ પર વહીવટી કબ્જાનો આરોપ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગામમાં સરપંચ પર ભ્રષ્ટાચાર અને મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડના ગંભીર આક્ષેપો સામે ગ્રામજનોએ ભારે…
Read More » -
“કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકી જ!” : ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ ભાજપના બે નેતાઓ પર ચોડ્યા ભારી આક્ષેપો
ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા ફરીથી ચર્ચામાં છે, આ વખતે પોતાની જ પક્ષ ભાજપના બે આગેવાનો – ધારાસભ્ય રિતેશ વસાવા…
Read More » -
માંડવી: તરસાડામાં હિટ એન્ડ રનથી યુવાન કિરણભાઈનું મોત; ફરાર ટ્રક ચાલકે માથા પરથી ફેરવ્યા વ્હીલ!
સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડા-બાર ગામની સીમામાં બેફામ ગતિથી ચાલતા વાહને સર્જેલી હિટ એન્ડ રન ઘટનામાં એક યુવાનનું મોત થયું…
Read More » -
નર્મદામાં ટાવર પર ચઢી વિરોધ પર પૂર્ણ પાબંધી! કલેક્ટરની ચેતવણી: ‘ગુનેગારોને જેલમાં જશે’
નર્મદા ડેમ પ્રોજેક્ટથી જમીન ગુમાવનાર અને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા મોબાઈલ ટાવર અથવા હાઇટેન્શન વીજળીના થાંભલાઓ પર ચઢીને કરવામાં આવતા વિરોધ…
Read More » -
આદિજાતિના ૨૮ તેજસ્વી તારલાઓ ISROની મુલાકાતે: પહેલી વાર પ્લેનમાં ભરી ઉડાન, સરકારે કર્યો ખર્ચ વહન
મુખ્ય બાબતો પ્રોજેક્ટ: “વિજ્ઞાન સેતુ – તાપી કે તારે” (આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા આયોજિત). લક્ષ્ય: આદિજાતિ વિદ્યાર્થીઓને ISROના…
Read More » -
કુકરમુંડામાં દેવમોગરા-બિરસામુંડા પ્રતિમાની શોભાયાત્રા રંગોળી, આદિવાસી યુવાઓ નવરાત્રી જેવો નાચ્યા!
યુનાઇટેડ નેશન્સ (UN) દ્વારા ઘોષિત “વિશ્વ આદિવાસી દિવસ” (૯મી ઓગસ્ટ) નિમિત્તે ગત રવિવારના રોજ કુકરમુંડા તાલુકાના કુકરમુંડા ગામમાં આદિવાસી યુવા…
Read More » -
જીવનદાઇ એમ્બ્યુલન્સ પણ ન પહોંચે: મીરકોટના રેલવે ફાટક ફળિયામાં ૧ કિ.મી. રસ્તો ન રિપેર થતાં ગ્રામજનોને ખાવો પડે છે ૮ કિ.મી.નો ચક્કર!”
ઉચ્છલ તાલુકાના મીરકોટ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા રેલવે ફાટક ફળિયાના રહેવાસીઓ છેલ્લા ઘણા વર્ષોથી ભયંકર રીતે બિસમાર થઈ ચૂકેલા રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ ત્રાહિમામ થઈ…
Read More » -
રક્ષાબંધનના દિવસે રેલીમાંથી પરત ફરતા 3 યુવાનોના મોત, 1 ગંભીર ઘાયલ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના લીંબી ત્રણ રસ્તા નજીક સોમવારે એક ભીષણ વાહન અકસ્માત બન્યો, જેમાં ત્રણ યુવાનોના મોત થયા અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે.…
Read More »