માંગરોળ

મોસાલીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારોને જોવા ભીડ જામી

માંગરોળ તાલુકાના મોસાલી ગામે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ના કલાકારો આવી પહોંચતા તેમના ચાહકો ઉમટી પડ્યા હતા મોસાલી ખાતેના એક ફિઝિયોથેરાપી સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર હાથી ઉર્ફે નીરમલ સોની, ગોલી ઉર્ફે કુશ શાહ, નીતિશ ભાલુની ઉર્ફે ટપુ, અજહર શેખ ઉર્ફે પિંકુ આવી પહોંચ્યા હતા. તેઓને જોવા અને સેલ્ફી લેવા માટે આજુબાજુના વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોતાના મનપસંદ કલાકારો નજર સમક્ષ જોતા તેઓ રોમાંચિત થયા હતા. આ કાર્યક્રમના આયોજક સંકેત પટેલ દ્વારા કલાકારોને બોલાવવાનું આયોજન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button