નર્મદા

દેડિયાપાડા બાર એસોસીએશનના નવા હોદ્દેદારોની વરણી કરાઇ

દેડીયાપાડા ખાતે પણ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાંહરિસિંહ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે જ્યારે આર એન વસાવા ઉપપ્રમુખ, સી કે પંડયા સેક્રેટરી, ડી વી વસાવા જોઈન્ટ સેક્રેટરી અને જે વી તડવી ટ્રેઝરર તરીકે તરીકે ચુંટાયા છે. બાર એસોસિયેશનના દ્વારા પણ ચૂંટણી સુમેરે પાર પાડવામાં આવી હતી તમામ વકીલોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button