સુરત

ભારતીબેને વિધિવત રીતે સુરત જિ. પં. શિક્ષણ સમિતી અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો

સુરત જિલ્લા પંચાયતની અઢી વર્ષના સમયગાળા દરમ્યાનની પૂર્ણ થયેલી ટર્મ બાદ નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખની નિમણૂક પછી વિવિધ સમિતિના અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી.જે પૈકી કામરેજના માજી ધારાસભ્ય તેમજ વર્તમાન સમયના જિલ્લા પંચાયત સભ્ય મોરથાણાના ભારતીબેન એ. રાઠોડની સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના અધ્યક્ષ તરીકેની વરણી બાદ ગત રોજ પૂજા અર્ચના કરી જિલ્લા પંચાયત કચેરી ખાતે તેમણે વિધીવત પદભાર સંભાળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button