ગુજરાત

ગુજરાતને મળ્યા પ્રથમ મહિલા એડિશનલ એડવોકેટ જનરલ, વકીલ મનીષા લવ કુમાર શાહ નિયુક્તિ, મિતેશ આર. અમીનને પણ જવાબદારી

મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની રાજ્યના નવા એડિશનલ એડવોકેટ જનરલની નિયુક્તિ કરવામાં આવી છે, રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે

  • રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની નિયુક્તિ
  • રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને આપશે સેવા
  • એડિશનલ એડવોકેટ જનરલ તરીકે પ્રથમ વખત મહિલા વકીલની નિયુક્તિ કરાઈ

મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની રાજ્યના નવા એડિશનલ એડવોકેટ જનરલની નિયુક્તિ કરવામાં આવી છે, રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે. મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ છે.

પહેલા મહિલા વકીલ 

મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બની ગયા છે. રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે. રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત બે વધારાના એડવોકેટ જનરલ પણ રાજ્યને તેમની સેવાઓ આપશે. રાજ્ય સરકારે શનિવારે એક નોટિફિકેશન દ્વારા મનીષા લવકુમાર શાહ અને મિતેશ આર અમીનની નિમણૂક કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button