માંડવીરમતગમત

માંડવી હાઇસ્કૂલના ખેલાડી વોલીબોલમાં રાજ્યકક્ષા માટે પસંદગી પામ્યા

ધી માંડવી હાઇસ્કૂલ માંડવી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની અંદર 17 વોલીબોલ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ટીમમાંથી રાજ્યકક્ષા માટે ધી માંડવી હાઇસ્કૂલ માંડવીના વિદ્યાર્થીઓ તેલી પ્રેમ નિયોલીયા અને જયવીર પાચોટાની પસંદગી થઈ હતી બન્ને ખેલાડીઓ મહેસાણા મુકામે રાજ્યકક્ષાની સ્પર્ધામાં રમવા જશે ત્યારે શાળાના આચાર્ય શૈલેષભાઇ તથા શાળા પરિવારે માર્ગદર્શક વ્યાયામ શિક્ષક નિલેશભાઈ ગામીત તથા બન્ને ખેલાડીને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button