ડાંગશિક્ષણ

ડાંગમાં નર્સિગની છાત્રાઓને ડોક્યુમેન્ટ પરત નહીં કરાય તો આંદોલનની ચીમકી

વાંસદા ધારાસભ્યએ કોલેજના સંચાલકો સાથે બેઠક યોજી

ડાંગ જિલ્લામાં આવેલી નર્સિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ કોલેજમાં એડમિશન રદ કરી ઓરીજીનલ ડોક્યુમેન્ટ લેવા માટે વાંસદા ચીખલીના આદિવાસી ધારાસભ્ય અંનત પટેલની મદદ માંગી હતી. જેને લઈને તેમણે વિદ્યાર્થિનીઓ અને વાલીઓ સાથે કોલેજ પર પહોંચી સંચાલકો સાથે બેઠક યોજી વહેલી તકે ડોક્યુમેન્ટ આપવાની રજૂઆત કરી હતી. જો તેમ નહીં થાય તો આંદોલનની ચીમકી આપી હતી. જ્યારે કોલેજના સંચાલકે એડમીશન પ્રક્રિયા રદ થયા બાદ ડોક્યુમેન્ટ આપવાની બાહેધરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button