તાપીરમતગમત

વ્યારા કોલેજમાં અભ્યાસ કરતા વેગડ વિજય નું અલ્ટીમેટ ખો ખો લીગ સીઝન 2 માં તેલગુ યોદ્ધાશની ટીમમાં ડિફેન્ડર તરીકે ટીમમાં પસંદગી

વ્યારા કોલેજમાં અભ્યાસ કરતા ખોખો રમતના ખેલાડીનો અલ્ટીમેટ ખો ખો લિગ સીઝન 2 માં તેલગુ યોદ્ધાશની ટીમમાં ડિફેન્ડર તરીકે ટીમમાં સ્થાન મેળવતા વ્યારા કોલેજ સહિત તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંચાલીત ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કુલ, તાપીના ભૂતપૂર્વ તથા હાલ ના ર.ફ. દાબું કેળવણી મંડળ સંચાલિત આર્ટસ & કોમર્સ કોલેજ, વ્યારા નો ખો-ખો રમતનો ખેલાડી વેગડ વિજય નું અલ્ટીમેટ ખો ખો લીગ સીઝન 2 માં તેલગુ યોદ્ધાશની ટીમમાં ડિફેન્ડર તરીકે ટીમમાં પસંદગી થયેલ છે. તેઓ ઓડીસા ખાતે યોજાનાર અલ્ટીમેટ ખો ખો લીગ સીઝન 2- 2023 માં તાપી જિલ્લાનું અને ગુજરાત નું નામ રોશન કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button