શિક્ષણસંપાદકીય

આદીવાસીઓ કુદરતી સંપત્તિ અને હક્ક,અધિકારોથી વંચિતની વાતો કરનારા નેતાઓજ સમસ્યાં ઉભી કરનારી પાર્ટીઓમાં જઈ રહ્યાં છે.

જે નેતાઓ પર આદીવાસીઓએ વિશ્વાસ મુક્યો,એ વિશ્વાસનો દુરપયોગ કર્યો ? તે તેના આત્માને પુછે ?....ડો.અશ્વિન વસાવા

ઉચ્ચ અધિકારીઓ બોમ્બે ટ્રેઝરી-રૂલ્સ અને ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ કેમ વાંચતા નથી..ડો..અશ્વિન વસાવા


દેશ કે રાજ્યની અંદર વારંવાર આદીવાસીઓ પોતાના અસ્તિત્વને ખતરો દેખાતાં વિવિધક્ષેત્રમાં આંદોલોનો અને સંમેલનો કરી રહ્યાં છે. અને તેઓના પ્રશ્નોને વાચા આપવા કેટલાંક સામાજીક આગેવાનો અને નેતાઓ ચળવળ કરી એજ આદીવાસીઓએ વિશ્વાસ મુકેલો કેવી રીતે વિશ્વાસઘાત કરે છે ?

આ તમામ બાબતોથી ખિન્ન થયેલાં Phd in Society and Development (સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત) અને હાલમાં LLB કરીને પ્રેક્ટીસ કરે છે. એવા ડો.અશ્વિન વસાવાએ ટ્રાયબલ ટીંચીંગ એન્ડ એજ્યુકેશન ઓફિસ ડેડીયાપાડાથી જણાવે છે કે, ટુંક સમયમાં લોકસભા -૨૦૨૪ ની ચુંટણીઓ આવી રહી છે. ત્યારે આદીવાસીઓના નેતાઓ છે. તે શિડ્યુલ-૫ અને ૬ અને ગ્રામસભાની વાતો કરી રહ્યાં હતાં. તેવાં નેતાઓ અન્ય પાર્ટીઓમાં જેમણે વિચારધારાથી આદીવાસીઓની સંસ્કૃતિ,મુલ્યો અને જળ,જંગલ,જમીન લુટાઈ ગયું છે. આદીવાસીઓને ખતમ કરી નાખ્યાં છે. એવી પાર્ટીઓમાં આદીવાસી નેતાઓ કઈ રીતે જઈ રહ્યાં છે. અને ખેચ પેહરી રહ્યાં છે. એવા નેતાઓને શરમ પણ આવતી નથી? તે કઈ વિચારધારાથી જોડાઈ રહ્યાં છે. આદીવાસઓએ વિશ્વાસ મુકીને તમે લડશો? ગુજરાત વિનાનસભામાં જઈને લડશો લોકસભામાં જઈને અમારો અવાજ ઉચકશે અને અમારો અધિકાર અપાવશે? ભારતના સંવિધાનની આર્ટીકલ-૨૭૫(૧) મુજબ જે બજેટ છે. અને આર્ટીકલ-૨૪૪(૧) અને (૨) સચવાઈ રહે, અમારી સુરક્ષા કરશે એટલે નેતા બનાવી વિશ્વાસ મુક્યો હતો. આ વિશ્વાસનો દુરપયોગ કર્યો કે નહી તે આવા પક્ષપલટુ નેતાઓ પોતાના આત્માને પુછે?

વધુમાં દેશની પોલીટીકલ પાર્ટીઓને ડો.અશ્વિન વસાવા કહે છે કે, ૯૯ વર્ષની લીજેસ લીજીસ એગ્રીમેન્ટ શરત નષ્ટ થઈ ગઈ છે. તમામ પોલીટીકલ પાર્ટીઓ અનલીગલી છે. તમોને વર્કીંગ કેપીટલ બેલેન્સ સુપ્રત કરી દેવું પડશે.જેમના પુરાવાઓ બોમ્બે ટ્રેજરી રૂલ્સ-૧૯૬૦ માં બતાવવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ -૧૯૭૨ ના કાયદા મુજબ લીજેસ લીજીસ એગ્રીમેન્ટ સનદ પટ્ટા ૯૯ વર્ષના પુરા થઈ ગયેલ છે અને નષ્ટ થઈ ગયેલ છે. પણ તકલીફ એ જાતની છે. કે સરકારના આઈપીએસ અને સચિવો આ તમામ દસ્તાવેજો વાંચતા નથી અને કેમ વાંચતા નથી ? તેના કારણે અવઢળ અને વિંટબણાં છે.

ખાસ કરીને જે બે-ત્રણ વર્ષમાં આદીવાસીઓની લડાઈ લડતાં નેતાઓ પર કટાક્ષ માર્યો છે. અને આદીવાસીઓની ખરી પરિસ્થિતી તેમના અધિકાર બાબતના દસ્તાવેજોને અનદેખી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button