સુરત

ખેલમહાકુંભ દક્ષિણ ઝોન હેન્ડબૉલમાં મઢીની બહેનો ચેમ્પિયન

ખેલમહાકુંભ 2.0 અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની હેન્ડબૉલની બહેનોની સ્પર્ધા વલસાડ જિલ્લાના નારગોલ ખાતે યોજવામાં આવેલ હતી.જેમાં 7 જિલ્લાની જુદી જુદી વયજૂથની બહેનોની ટીમો પોતાના જિલ્લામાંથી ચેમ્પિયન થઈને ઝોન કક્ષાએ ભાગ લેવા આવી હતી. એમ કે પટેલ હાઈસ્કૂલ મઢીની અબવ 17 વયજૂથ ની બહેનો ની ટીમ પણ સુરત ગ્રામ્યમાં વિજેતા બની ઝોન કક્ષાએ ભાગ લીધો હતો અને કોચ જયદીપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ઝોન માં નવસારી સામે ફાઈનલ રમીને ચેમ્પિયન બની હતી અને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાઈ થઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button