માંડવીરમતગમત

માંડવી તાલુકાના ગોદાવાડી પ્રીમિયર લીગ સેશન-7 શાંતિ પૂર્ણ સંપન

માંડવી તાલુકાના ગોદાવાડી ગામે GPL 7 નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ટુર્નામેન્ટમાં ગામના 319 ખેલાડી અને ગામની 29 ટીમો એ ભાગ લીધેલ હતો. એમાં ” માં ક્રિયેશન ” વિજેતા બની હતી અને ” સુપર 11″ ઉપ વિજેતા બની હતી. આ બંને ટીમોને રાકેશભાઈ દરબાર અને ઈશ્વરભાઈ પટેલનાં હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ફાયનલ મેચનાં મેન ઓફ મેચ તરીકે રાકેશ પટેલ, બેસ્ટ બેટ્સમેન જયદિપ ચૌધરી, બેસ્ટ બોલર ભાવિક પટેલ, ઈમરજીંગ ખેલાડી તરીકે મિત પટેલ, જાહેર કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટનું આયોજન અશોક પટેલ, વિકાસ પટેલ, ભુપેન્દ્ર પટેલ, દર્શન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button