ડાંગ

ડાંગ જિલ્લાના આહવાના બંદરપાડા ગામે વિધવા મહિલાને છેડતી કરનાર ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ

ડાંગ જિલ્લાના આહવાના બંદરપાડા ગામ ખાતે આવેલ તળાવના પશ્ચિમ કિનારે એક વિધવા મહિલાની ચાર જેટલા હવસખોરોએ છેડતી કરી હતી. તેમજ વિધવા મહિલાના કપડા ફાડી બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ચાર ઈસમો વિરોધ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. હવે સવાલ એ છે કે, આવા ગુનાખોરીના કૃત્ય કેમ વધી રહ્યા છે? લોકો કેવી રીતે અને ક્યાંથી આવું શીખી રહ્યા છે? શું મહિલાના ન્યાય મળશે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button