ઉમરપાડા

ઉમરપાડા તાલુકામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ બેઠક ને લઈને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટએ આપી યુવાઓને સલાહ

સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે ગતરોજ ભાજપ દ્વારા યુવા સંયોજક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ હાજર રહ્યા હતા. તેઓ દ્વારા હાજર સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાના યુવાનોને જરૂરી એવું આ સંસદની ચૂંટણી 2024 નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં તેમણે યુવાનોને મોદી સાહેબનું સપનું બતાવ્યું હતું. ચૂંટણી પ્રચાર પ્રસાર ની માહિતી પૂરી પાડી હતી. ભાજપ કેવી રીતે વિજય મેળવે તેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button