ગુજરાતશિક્ષણ

TAT હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એચએસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ટાટ એચએસ ની 41,250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

  • ટાટા હાયર સેકન્ડરીની પરીક્ષાનું પરિણામ જાહેર
  • ગુજરાતી હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારો 140 થી વધુ ગુણ મેળવ્યા
  •  જ્યારે 59 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ મેળવ્યા

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140 થી વધુ ગુણ મેળવ્યા હતા. જ્યારે 59 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ મેળવ્યા હતા. ટાટા એચએસની 41250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો હતો.

આ લિંક પર ક્લિક કરી જાણો તમારૂ પરિણામ
http://www.sebexam.org/

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button