ઓલપાડમાંગરોળ

માંગરોળ તાલુકાના કિમ અને કોસંબા ગામોમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢા ચોરની ઉત્તર પ્રદેશથી ધરપકડ

સુરત જિલ્લા એલસીબી પોલીસે પૂર્વ બાદમીના આધારે માંગરોળ તાલુકાના કોસંબા અને ઓલપાડ તાલુકાના કીમ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના રીડા આરોપીઓને ઉત્તર પ્રદેશના ગાજીપુર ખાતેથી ઝડપી પાડતા હબળો મચી ગયો હતો. હાલ તમામ આરોપીઓને ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે સવાલ એ થાય છે કે, પોલીસની નાકના નીચે પરપ્રાંતી ચોર લૂંટારાઓ ગુજરાતમાં આવે છે અને ચોરી કરીને ફરીથી જે તે જગ્યા પર ભાગી જાય છે! પોલીસ શું કરી રહી છે? ગુજરાતમાં આ પરપ્રાંત્ય ચોર લૂંટારાઓ કોનો સહારો લઈ છે? શું આ આંતરરાજ્ય ચોરીનું મોટું નેટવર્ક તો નથી ને? આ નેટવર્ક પાછળ કોણ અને પોલીસ ક્યારે આ સમસ્યા માંથી નિવારણ લાવશે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button