માંગરોળરમતગમતસુરત

વાડી ગામે નુતન વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક કબડ્ડી સ્પર્ધા યોજાશે

ઉમરપાડા તાલુકાના વાડી ગામે નૂતન વર્ષના દિવસે યોજાનાર ગ્રામીણ ઓલિમ્પિક કબ્બડી સ્પર્ધા નું ઉદ્ઘાટન માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે કરાશે વર્ષોની પરંપરા મુજબ નુતન વર્ષના દિવસે વાડી ગામે રમતગમત સ્પર્ધાઓ યોજાતી આવી છે.  જેને નિહાળવા માટે હજારોની સંખ્યામાં રમતગમત પ્રેમીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે નૂતન વર્ષના દિવસે વાડી ગામે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ ના પ્રમુખ રિતેશભાઈ વસાવા અને ના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ ઓલિમ્પિક કબડ્ડી સ્પર્ધા નું આયોજન કરાયું છે. ગ્રામીણ ઓલિમ્પિકને સફળ બનાવવા માટે તળાવમાં તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button