![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/અલ્તાફ-મુલતાની-360x470.webp)
માંગરોળ તાલુકા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ પદે ઝંખવાવના કોંગ્રેસ કાર્યકર અલ્તાફ શેરખાન મુલતાની વરણી કરાતા કોંગ્રેસ કાર્યકરોએ વરણીને આવકારી અભિનંદન આપ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ વજીરખાન પઠાણ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ અને સુરત જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ શબ્બીર એચ મલેક વગેરે આગેવાનોએ પ્રદેશ અને રાજ્યના કોંગ્રેસના આગેવાનો સાથે સાથે તેમજ સ્થાનિક જિલ્લાના આગેવાનો સાથે પરામર્સ કરી માંગરોળ તાલુકા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ તરીકે ઝંખવાવ ગામના કોંગ્રેસ કાર્યકર અલ્તાફ શેરખાન મુલતાનીની વરણી કરી હતી.