બારડોલી

બારડોલી સુગરમાં નવી પિલાણ સિઝનનો પ્રારંભ

14.50 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનો ટાર્ગેટ

બારડોલી પ્રદેશની જીવાદોરી સમાન બારડોલી સુગર ફેક્ટરીમાં આગામી પિલાણ સિઝન 2023-24 માટે બોઈલર પ્રદિપ્ત વિધી સંસ્થાના ઉપપ્રમુખ ભાવેશભાઈ નગીનભાઈ પટેલના હસ્તે સંપન્ન થઈ હતી.

આ પ્રસંગે સંસ્થાના તમામ ડિરેક્ટો, મેનેજિંગ ડિરેક્ટર હેમ પ્રકાશ સિંહ, ડેપ્યુટી જનરલ મેનેજર તથા અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સંસ્થાની આગામી પિલાણ સિઝન નિર્વિધ્ને સંપન્ન થાય એ માટે ઉપપ્રમુખ સહિત સૌએ પ્રાર્થના કરી હતી. સમગ્ર સંસ્થા પરિવારને શુભકામના કાઠવી હતી, અને શેરડી પિલાણો લક્ષ્યાંક14,50,000 મે ટનનો રાખવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button