માંડવી

કમોસમી વરસાદથી માંડવી વિસ્તારમાં ભારે નુકશાની

માંડવી તાલુકાના સર્વત્ર વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદથી સૌથી વધુ ખેડૂતોને નુકસાન થયું હોવાનું બહાર આવી રહ્યું છે.


ખેતરોમાં તૈયાર થઈ ગયેલો ડાંગરનો પાક તથા ઘણા ખેતરોમાં તૈયાર થઈ ગયેલો અને કાપેલા ડાંગરના ખેતરોમાં પાણી તળાવની માફક ભરાઈ જતા ખેડૂતો માટે મોટી આફત ઊભી થઈ છે. તૈયાર થઈ ગયેલા ડાંગર ઘર સુધી લાવવા પહેલા જ તૂટી પડેલા વરસાદથી ખેડૂતો ખરી પડ્યા છે. ત્યારે સરકાર તરફથી યોગ્ય વળતર મળે તેવી આશા સેવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button