તાપી

વ્યારામાં ગાંવ ચાલો અભિયાન અંતર્ગત ઊંચામાળા અને ચાંપાવાડી તાપી જિ.પં. બેઠક

વ્યારામાં ગાંવ ચાલો અભિયાન- જિલ્લા પંચાયત કાર્યશાળા સંદર્ભે ઊંચામાળા અને ચાંપાવાડી જી.પ .બેઠકોનાં વિસ્તરકોની કાર્યશાળા આજે પ્રદેશ ભાજપ આદિજાતી મોર્ચા નાં ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ કુંવર, 23-બારડોલી લોકસભાનાં વિસ્તારક મૌલિકભાઈ દેસાઇ, જીલ્લા ભાજપ મહામંત્રી રાકેશ કાચવાલા, બિપીનભાઈ ગામીત,વક્તા કલ્પેશભાઈ ઢોડીયા, નીતિનભાઇ ગામીત, અર્જુનભાઈ ચૌધરી,ઈશ્વરભાઈ ગામીત, છીતુભાઈ ચૌધરી સુનીતાબેન ગામીત, લતાબેન ગામીત ની વિશેષ ઉપસ્થિતિમાં, તાલુકા મહામંત્રીઓ અને તા. પ સભ્યો, સરપંચશ્રીઓ તથા સૌ વિસ્તારકોની ઉપસ્થિતિમાં થઈ હતી.ગાંવ ચાલો અભિયાનના સંયોજકો દ્વારા સમગ્ર વિસ્તારક યોજનાની માહિતી આપી વિસ્તારકઓએ કરવાના કાર્યો અને કઈ રીતે બે દિવસ કામ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. સાથે પ્રવાસી આગેવાનોને કીટ વિતરણ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button