ગુજરાતરાજનીતિ

ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર કોણે કેટલા મતોથી મેળવ્યો વિજય ? કોની જીત શાનદાર, કોણ જીત્યું માંડ-માંડ ?

ગુજરાતની 26 બેઠકો પૈકી એક સુરતની બેઠક પહેલેથીજ બિન હરીફ હતી, અને ભાજપે જીતી લીધી હતી. આ સીવાયની 25 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં એક બેઠક કોંગ્રેસના ફાળે આવી છે જ્યારે બાકીની 24 બેઠક પર ભાજપે જીત મેળવી છે.

ગુજરાતની તમામ લોકસભા બેઠકોના પરિણામ સામે આવી ચૂક્યા છે… ગુજરાતની 26 બેઠકો પૈકી એક સુરતની બેઠક પહેલેથીજ બિન હરીફ હતી, અને ભાજપે જીતી લીધી હતી. આ સીવાયની 25 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં એક બેઠક કોંગ્રેસના ફાળે આવી છે જ્યારે બાકીની 24 બેઠક પર ભાજપે જીત મેળવી છે.. કોંગ્રેસે જે એક બેઠક જીતી છે તે બનાસકાંઠાની બેઠક છે જેના પર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવ્યા છે. ચાલો ગુજરાતની બિનહરીફ થયેલી  સુરત બેઠક સિવાયની તમામ બેઠકોના પરિણામ પર નજર કરીએ અને જાણીએ કે કયા ઉમેદવારે કેટલા મતોથી જીત નોંધાવી છે.

Related Articles

Back to top button