ગુજરાતતાપીદક્ષિણ ગુજરાતરાજનીતિરાજ્ય
બાળકોનો વિરોધ

તાપીના વ્યારાના શંકર ફળિયાના 100 ઘર પર બુલડોઝર ફેરવી દીધા હતા. બેઘર પીડિત પરિવારના 100 બાળકોએ તાપી જીલ્લા કલેકટરને પોતાની ચિત્ર કલાથી રજૂઆત કરી કે ઘર વગર રહેવું કઠણ હોય છે.