માંડવી
માંડવીના અમલસાડી ગામ ખાતે અકસ્માતની ઘટનામાં એક આદેડનું ટુંકી સારવાર બાદ મોત

અમલસાડી ગામની સીમમાંથી પસાર થતા કેમ માંડવી સ્ટેટસ હાઇવે પર અમલસાડી ગામના સ્ટેશન ફળિયામાં રહેતા 58 વર્ષીય આદેડ હસમુખભાઈ હરિભાઈ પટેલ જેઓ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે બાઇક હંકારતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. અને આદેડ રોડ પર પડકાઈ ગયા હતા. તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓને તાત્કાલિક સુરતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું.




