માંડવી

માંડવીમાં ગૌરવ પથ સામેના વિસ્તારમાં ઉભા કરાયેલા ટાવરમાં લાવી આગ

માંડવીમાં ગૌરવ પથ સામેના વિસ્તારમાં મોબાઇલના ઉભા કરાયેલા ટાવરમાં અચાનક આગ લાગી હતી. આગ જાણે કે વિકરાળ રૂપ લઈ રહી હતી જેથી આજુબાજુના સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માંડવી ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને બુઝવવાના પ્રયાસો હાથ ધર્યા હતા માંડવી પોલીસ તથા જીઈબી સહિતના માણસો પણ ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને આગથી વધુ નુકસાન ન પહોંચે કે કોઈ જાનહાની ન થાય તે માટેના પૂરતા પ્રયત્નો હાથ ધર્યા હતા.

Related Articles

Back to top button