
માંડવી વિસ્તારમાં ગાજવીજ સાથે તૂટીપ ડલા ભારેવ રસાદમાં ઘણા પરિવારોને નાનુ મોટું નુકસાન થયું હતું. જેમાં માડવી ઝંખવાવ રો ડપ ર ચાની લારી ધરાવતાં સ્થાનિક રહીશ રાકેશભાઈ ગામીતની ચાની લારી તથા રહેણાંક ઘર પર વૃક્ષ ધરાશાય થતાં મોટું નુકસાન થયું હતું. અચાનક તૂટી પડેલા ઝાડથી અફરાતફરી મચી ગઈ હતી. તથા પરિવારજનોમાં ભય સર્જાયો હતો. પરંતુ નસીબજોગ કોઈ મોટું નુકસાન ન થતાં હાશકારો અનુભવ્યો હતો.




