Transparency News
-
રમતગમત
ભારતે રોમાંચક મેચમાં 6 રને ઓસી.ને હરાવ્યું
બેંગ્લુરુમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં ભારતે 6 રને જીત મેળવી છે. આ…
Read More » -
દક્ષિણ ગુજરાત
પ્રધાન મંત્રી મોદી સાહેબને સંબોધીને લખેલાં 7000 પોસ્ટકાર્ડ ખેડૂતોએ પોસ્ટ કર્યાં
બુલેટ ટ્રેન, એકસપ્રેસ હાઇવે સહિતના મહત્વના સરકારી પ્રોજેકટમાં જમીન ગુમાવનારા સુરત, વલસાડ અને નવસારીના ખેડૂતોને આપવામાં આવેલાં વળતર જેટલા જ…
Read More » -
ડાંગ
ડાંગ જિલ્લામાં પાણીનો પ્રશ્ન દૂર કરવા 866 કરોડની યોજના મંજૂર
ડાંગ જિલ્લો પ્રાકૃતિક સંપદાઓથી ભરેલો છે. પ્રકૃતિ પ્રેમી સ્થાનિક આદિવાસીઓ દ્વારા કરાઇ રહેલ ડાંગના જંગલની જાળવણી અંગેની કામગીરી સરાહનીય છે…
Read More » -
સુરત
સુરત જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ 27મીએ આયોજન
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન…
Read More » -
સુરત
ખેડૂતો માટે ખુશ ખબર: પાક રક્ષણ માટે ખેતર ફરતે ફેન્સીંગ બનાવવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી
સુરત ખેતીવાડી વિભાગની તાર ફેન્સીંગ બનાવવા સહાય યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા 2 (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી…
Read More » -
ગુજરાત
ફરી કમોસમી વરસાદની શક્યતા: માવઠાની પેટર્ન પ્રમાણે સહાયના માપદંડ શા માટે ન બદલાય? નુકસાનથી ખેડૂત કઈ રીતે બેઠો થાય?
નવેમ્બરના અંતમાં કમોસમી વરસાદથી રાજ્યમાં ઠેર-ઠેર નુકસાનીના દ્રશ્યો આપણે જોઈ ચુક્યા છીએ. સરકાર પોતાના સરવેમાં નિયમોને આગળ ધરી રહી છે…
Read More » -
મધ્યપ્રદેશ
2024ની સેમિફાઇનલ: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા.., આજે જનતા કોને સોંપશે ‘રાજ’?
આજે મતગણતરી, ચાર રાજ્યમાં કોની સરકાર ! છત્તીસગઢની 90 બેઠકોના ચૂંટણી પરિણામ આવશે રાજસ્થાનમાં 2534 ટેબલ પર મતગણતરી થશે આજે 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર…
Read More » -
ગુજરાત
વર્ષ ૨૦૨૩ના રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા તા.૩૦મી સુધીમાં અરજી કરી શકાશે
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ પારિતોષિક આપવાની યોજના હેઠળ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર માટે કામ કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ…
Read More » -
માંડવી
માંડવી એસ.ટી ડેપો ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિ ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ કેમ્પેઈનમાં સહભાગી થયા
સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે એસ.ટી. બસો અને બસ સ્ટેશનોને સ્વચ્છ બનાવવા ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ કેમ્પેઈનનો પ્રારંભ…
Read More » -
ડાંગ
સોનગીરથી વાસુર્ણાને જોડતા 5 કિલોમીટરનો માર્ગ બિસ્માર
ડાંગ જિલ્લાના આહવા-બોરખલ માર્ગ સ્થિત સોનગીર ફાટક 5 કિમીના અંતરે દુર્ગમ પહાડી વિસ્તાર ઉપર આવેલા સોનગીરથી વાસુર્ણા ગામને જોડતો આ…
Read More »