Transparency News
-
તાપી
નિઝર અને કુકરમુંડામાં રેતી ભરેલી રોયલ્ટી વગર અને ઓવરલોડ 5 હાઇવા પ્રાંત અધિકારીએ ઝડપ્યા
તાપીના નિઝર અને કુકરમુંડા તાલુકામાં ગત ગુરુવારના રોજ સાંજના સમયે નિઝર પ્રાંત અધિકારી રેતી વહન કરતી ટ્રકોની ચેકીંગમાં હતા. તે…
Read More » -
માંડવી
માંડવી વન વિભાગે મહારાષ્ટ્રમાં ખેરની લાઇસન્સ વગર ચાલતી બે ફેક્ટરી બંધ કરવાની કાર્યવાહી શરૂ કરી
તારીખ 14/06/2024 ના બનેલ ગુનામાં ખેર ચોરી પ્રકરણમાં મોટો રોલ ધરાવતો અને નાસ્તો આરોપી મુસ્તાક આદમ તાસિયા એ ગુજરાત હાઈકોર્ટમાં…
Read More » -
માંડવી
માંડવીના બૌધાન પાસે તાપી નદીમાં વારંવાર કેમિકલયુક્ત પાણી ઠલવાતા નદીને દુષિત થતી અટકાવવાની લોક માંગ ઉઠી
માંડવીના બૌધાન ગામે છેલ્લા કેટલાક દિવસથી તાપી નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણીના કારણે જન આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થયા છે. સાથે…
Read More » -
માંડવી
માંડવીના દઢવાડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ઝરી-દઢવાડા ગામે નાણાપંચમાંથી બનાવેલ બોર વિથ મોટરનું કામ ખેતીની જમીનમાં પિયત કામે વાપર્યું
માંડવીના દઢવાડા ગ્રામ પંચાયત અંદર સમાવિષ્ટ ઝરી દઢવાડા ગામની અંદર સને 2022/23માં નાણાપંચમાંથી આયોજન કરેલ બોર વિથ મોટર ટાંકીનું કામ…
Read More » -
નવસારી
વાંસદાની 34 આંગણવાડી જર્જરિત, બાળકો ભાડાના મકાનમાં બેસી ભણવા મજબૂર
વાંસદા તાલુકાના ઘણા ગામડાઓની જર્જરિત આંગણવાડીઓ દોઢથી બે વર્ષોથી વહીવટી ગુંચને કારણે નહીં બનતા કડકડતી ઠંડીમાં નાના ભુલકાઓએ ખુલ્લા પતરાના…
Read More » -
નવસારી
વાંસદા તાલુકાના લીમઝર ભગરપાડા ફળિયામાંથી વાંસકુઇ ગામ તરફ જતો રસ્તો ખખડધજ બન્યો
વાંસદા તાલુકાના લીમઝર ભગરપાડા ફળિયામાંથી વાંસકુઇ ગામ તરફ જતો રસ્તો ખખડધજ બન્યો હતો. આ રસ્તાની કામગીરી શરૂ કરી એક માસ…
Read More » -
નવસારી
દાંડી બીચના શૌચાલય અને બાથરૂમના દરવાજા જાળવણીના અભાવે તૂટી જતા બિનઉપયોગી
નવસારીનું દાંડી આઝાદીના ઇતિહાસમાં અતિમહત્વનો ભાગ ધરાવે છે, પણ સુવિધાના નામે સરકાર હોય કે સ્થાનિક તંત્ર હંમેશા અન્યાય જ કરવામાં…
Read More » -
નવસારી
વાંસદાના ઉનાઇ-ખંભાલિયા સ્મશાનભૂમિ તરફ જતો રસ્તો વર્ષોથી બિસ્માર બનતા લોકો હાલાકી વેઠી રહ્યા છે
વાંસદા તાલુકાના ઉનાઇ-ખંભાલિયા સ્મશાનભૂમિ તરફ જતો રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર બનતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે પરંતુ વહીવટી…
Read More » -
તાપી
નિઝર, કુકરમુંડામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા સેન્ટ્રલાઈઝ મધ્યાહન ભોજન કિચનનો વિરોધ
નિઝર અને કુકરમુંડા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાને સેન્ટ્રલાઇઝ કિચન દ્વારા ખાનગી સંસ્થાઓને ન સોંપવા બાબતે ગત રોજ મધ્યાહન ભોજન યોજનાના…
Read More » -
નર્મદા
રાજપીપળામાં રોજની 300થી વધુ ઓપીડી છતાં ઓક્સિજનના બંને યુનિટ બંધ હાલતમાં
નર્મદા જિલ્લામાં મેડીકલ કોલેજ સાથે સંલગ્ન સિવિલ હોસ્પિટલ આવેલી હોવા છતાં ઓકિસજનના બંને યુનિટ બંધ હાલતમાં જોવા મળી રહયાં છે.…
Read More »