દક્ષિણ ગુજરાત
-
કોલેજના ગેટ ઉપર જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓને કોસંબા પોલીસે ઝડપી પાડ્યા
કોલેજના ગેટ ઉપર જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓને કોસંબા પોલીસે ઝડપી પાડી 2.78 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ…
Read More » -
ધાનપોર ગામના પાટીયા પાસે બેફામ જતી મહારાષ્ટ્ર ડેપોની એસટી બસ પલટી મારતાં 9 મુસાફરોને ઇજા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામના પાટિયા પાસે મહારાષ્ટ્ર ડેપોની એસટી બસ પલટી મારતાં અંદર બેઠેલા મુસાફરોને ઇજા થઈ હતી.…
Read More » -
તાપી જિલ્લામાં વરસાદ ધીમો થતાની સાથે પંચાયત હસ્તકનાં 36માંથી 30 રસ્તાઓ ખોલી દેવાયા જ્યારે 6 બંધ
તાપી જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો હોય તેમ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે હાલ જિલ્લામાંથી પસાર થતી…
Read More » -
ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો
ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઇને ખેડૂતો ખુશખુશાલ…
Read More » -
સુમુલ ડેરી મુંબઈ, ગોવા, કોલ્હાપુરમાં સ્થાપશે પ્લાન્ટ, દૂધ મંડળીઓ માટે કરી મોટી જાહેરાત
સુમુલ ડેરીની 72મી વાર્ષિક સાધારણ સભામાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી સમયમાં મુંબઈ, ગોવા અને કોલ્હાપુરમાં પણ…
Read More » -
અંબિકા નદી પરનો મધર ઈન્ડિયા ડેમ છલકાયો
સુરતમાં મહુવાના ઉમરા ગામે આવેલ ઐતિહાસિક મધર ઈન્ડિયા ડેમ(Mother India Dam)ઓવરફ્લો થયો છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ભરપૂર પાણીની…
Read More » -
બારડોલી ડી.એમ.નગરના 40 ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા
નગરમાં રાત્રિના બે કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા નગરની ઘણી સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ડી.એમ.નગર અને એમ. એન.પાર્ક સોસાયટી,…
Read More » -
ડાંગ જિલ્લાનાં કાલીબેલ ગ્રા.પં.ના મકાનના કામમાં નિમ્ન કક્ષાનો માલ વાપરી ઉતારાઈ રહેલી વેઠ
કાલીબેલ ગ્રામ પંચાયતનું જુનું મકાન જર્જરિત થતાં તેને તોડી પાડી મહાત્મા ગાંધી રોજગાર ગેરેન્ટી યોજનામાં નવું બનાવાઇ રહ્યું છે. કાલીબેલ…
Read More » -
આદિવાસી વિસ્તારમાં ડ્રોનથી થતી જમીન માપણીનો ખેડૂતો દ્વારા વિરોધ
સોનગઢ તાલુકાના ઉકાઈ ડેમ નજીક આવેલા પાથરડા અને સિંગલખાંચ ગામની ખેતીની જમીનની માપણી ડ્રોન કેમેરા વડે બુધવારે શરૂ કરવામાં આવતાં…
Read More » -
સહકારી ક્ષેત્રે ચૂંટણીઓ: વ્યારા APMCની 16 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં
વ્યારા ખાતે જિલ્લા ના સોથી મોટી એપીએમસીમાં ચૂંટણીની તૈયારીઓ આખરી ઓપ આવી ગયો છે. આજે ચૂંટણી માટે ચિત્ર સ્પષ્ટ બની…
Read More »