દક્ષિણ ગુજરાત
-
દત્તવાડા પાસેથી ખેરના લાકડા ભરીને જતી પિકઅપ ઝડપાઈ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દતવાડા ગામ પાસેથી સાગબારા વન વિભાગે ખેરના લાકડા ભરીને જતી પિકઅપ ગાડીને ઝડપી પાડી પરંતુ અંધારાનો…
Read More » -
નાંદોદ તાલુકાના મોજી ગામે યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોજી ગામમાં રહેતી એક અપરણીત યુવતીએ પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી છે. તેના…
Read More » -
ગુજરાત વન વિકાસ નિગમ લી.ની ટીમરૂ પાન ઉધોગની ચેક દ્રારા ચુકવણીની નિતિ સામે રોકડની માંગણી કરતાં મજુરો
ટીમરૂપાન અંતર્ગત મજુરોની ચુકવણી ચેક દ્રારા ઘણી જ અડચણરૂપ…. માનસિંગભાઈ નર્મદા જિલ્લાના મોટાભાગે ઉનાળાની સિઝનમાં કોઈ રોજગારી ઉપલબ્ધ ન રહેતાં…
Read More » -
ચાપલધરા ગામે કાવેરી નદી પર રેલિંગ વગરના ડુબાઉ પુલથી અકસ્માતનું જોખમ
ચાપલધરા ગામથી મીંઢોળ ફળિયાને જોડતા કાવેરી નદી પરના કોઝવે કમ પુલ રેલિંગવિહોણો હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. દર…
Read More » -
ભરૂચ લોકસભા બેઠક પર ભારત આદીવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ છોટુ વસાવાએ જંગી કાફલા સાથે ઉમેદવારી નોંધાવી
દિલીપ વસાવાએ પિતા છોટુ વસાવાના આશીર્વાદ લઈ ભારત આદીવાસી પાર્ટી પર ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવા રવાના થયા આજે…
Read More » -
3 વર્ષથી દારૂ કેસમાં ફરાર આરોપી ડુંગરડાથી ઝડપાયો
વાંસદા પોલીસ મથકના છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપીને વાંસદા પોલીસે વઘઇના ડુંગરડાથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી…
Read More » -
લગ્નમાં નાચવા બાબતે 8 લોકોના ટોળાએ એકસંપથી કિશોરને માર માર્યો
હાલમાં લગ્ન સીઝન ચાલતી હોય નાંદોદ તાલુકાના મોટીભમરી ખાતે ગત રોજ 16 એપ્રિલના લગ્ન હતા. જે લગ્નમાં રાત્રિના ડીજે મંગાવેલ…
Read More » -
સુરત કોર્ટમાં હવે લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા
સુરત જિલ્લા કોર્ટ સહિત માંગરોળ, માંડવી, બારડોલી, ઓલપાડ, કઠોર તાલુકામાં મિડીએશન સેન્ટરનું વર્ચ્યુલી ઉદ્દઘાટન કોર્ટ કેસ કર્યા વિના સમાધાનના માર્ગે…
Read More » -
ડેડીયાપાડા તાલુકાના કણબીપીઠા- માંચ વચ્ચે ટુ-વ્હીલર ચાલકનો જીવલેણ અકસ્માત,એક ઠાર,બિજાને ગંભીર જોખમ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કણબીપીઠા અને માંચ વચ્ચે ટુ-વ્હીલર ચાલકને ગંભીર અકસ્માત થતાં એક ચાલક જગ્યા પર જ ઠાર થયેલ…
Read More » -
બે પત્ની ધરાવતાં આપના ઉમેદવાર ચૈતર વસાવા સામે 13 ગુના; મનસુખ વસાવાએ 2023માં 12.35 લાખ રિટર્ન ભર્યું
ભરૂચ લોકસભાની બેઠક પર ભાજપ સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચૂંટણી અધિકારી સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું.…
Read More »