માંડવી
-
માંડવીના ટીટોઇ ગ્રામ પંચાયતમાં છેલ્લા ચાર વર્ષથી વધુ સમય થવા છતાં આજ દિન સુધી સ્મશાન ભૂમિનું કામ પૂરું કરવામાં આવતું નથી.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ટીટોઇ ગ્રામ પંચાયતની અંદર 2020/2021માં સ્મશાન ભૂમિનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. જે આજ દિન સુધી…
Read More » -
માંડવીના બૌધાન ગામમાં જુન્નર સુગર ફેક્ટરીના કેમિકલયુક્ત પાણીથી 6 બકરી અને 2 વાછરડાના મોત
માંડવી તાલુકાના બૌધાન (વડોદ) ગામમાં જુન્નર સુગર ફેક્ટરી દ્વારા ઝાભરી ખાડીમાં છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણીથી પશુઓના મોત થવાના ગંભીર આક્ષેપ…
Read More » -
માંડવીના તડકેશ્વર ગામે તળાવમાં નહાવા ગયેલા 21 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત
માંડવી તાલુકાના તડકેશ્વર ગામે એક દુःખદ ઘટના સામે આવી છે. તળાવમાં નહાવા ગયેલા 21 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું…
Read More » -
બારડોલીના રજવાડ ગામના માજી સરપંચે હાલના સરપંચના નામે ખોટો પત્ર લખતાં પોલીસમાં ફરિયાદ
બારડોલી તાલુકાના રજવાડ ગામના માજી સરપંચે ગ્રામ પંચાયતની લેટરપેડ પર હાલના સરપંચની ખોટી સહી સિક્કા કરીને વનવિભાગને પત્ર લખવામાં આવ્યો…
Read More » -
અરેઠના 18 વર્ષીય યુવકનું પીપોદરા ખાતે હિટ એન્ડ રન મોત
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે નેશનલ હાઈવે-48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માંડવી તાલુકાના અરેઠ ગામની કોલોની ફળિયામાં…
Read More » -
ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચમાં 50 ટકા લાભાર્થી ગેસ સિલિન્ડર રિફીલ કરાવતા જ નથી
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવન ગુજારતી મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવા માટે ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.…
Read More » -
માંડવી વન વિભાગે મહારાષ્ટ્રમાં ખેરની લાઇસન્સ વગર ચાલતી બે ફેક્ટરી બંધ કરવાની કાર્યવાહી શરૂ કરી
તારીખ 14/06/2024 ના બનેલ ગુનામાં ખેર ચોરી પ્રકરણમાં મોટો રોલ ધરાવતો અને નાસ્તો આરોપી મુસ્તાક આદમ તાસિયા એ ગુજરાત હાઈકોર્ટમાં…
Read More » -
માંડવીના બૌધાન પાસે તાપી નદીમાં વારંવાર કેમિકલયુક્ત પાણી ઠલવાતા નદીને દુષિત થતી અટકાવવાની લોક માંગ ઉઠી
માંડવીના બૌધાન ગામે છેલ્લા કેટલાક દિવસથી તાપી નદીમાં ઠલવાતા પ્રદૂષિત પાણીના કારણે જન આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થયા છે. સાથે…
Read More » -
માંડવીના દઢવાડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ઝરી-દઢવાડા ગામે નાણાપંચમાંથી બનાવેલ બોર વિથ મોટરનું કામ ખેતીની જમીનમાં પિયત કામે વાપર્યું
માંડવીના દઢવાડા ગ્રામ પંચાયત અંદર સમાવિષ્ટ ઝરી દઢવાડા ગામની અંદર સને 2022/23માં નાણાપંચમાંથી આયોજન કરેલ બોર વિથ મોટર ટાંકીનું કામ…
Read More » -
માંડવીના ઇસર-આમલી, લાખી ડેમ વિસ્થાપિતોની જમીનના બદલામાં જમીનની માંગણી
માંડવીના ઈસર–આમલી તથા લાખી ડેમના ખેડુતો ઘણા સમયથી પોતાની જમીન ડેમના નિર્માણ વખતે જતા વિસ્થાપિતો જમીનના બદલામાં જમીનથી ખેતપેદાશ ઉત્પન્ન…
Read More »