માંડવી

પરણિત યુવકે સગીરાને ગર્ભવતી કરતા ફરિયાદ

એક ઔર મહિલા વ્યભિચારની શિકાર બની...પ્રભુ દુનિયાને યોગ્ય માર્ગ આપો

માંગરોળ તાલુકાના 22 વર્ષીય યુવાન રાજા વસાવા એક સંતાનનો પિતા હોવા છતાં પણ ફરિયાદીની સગીર દીકરીને લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી પોતાની ઘરે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો તથા બીજીવાર રાજપીપળા પાસે તારાપુર ગામે મિત્રને ત્યાં લઈ જઈ તથા ત્રણેક વખત સગીર દીકરીની મરજી ન હોવા છતાં સંબંધ બાંધ્યો હોવાની માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. માંડવી તાલુકાના એક ગામના યુવાન વિપુલ ચૌધરીએ અન્ય ગામની સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધતા સગીરા ને સગર્ભા બનાવી હોવાની ફરિયાદ આવતા માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button