ઉમરપાડા
ઉમરપાડા તાલુકાના વેલાવી ગામની સીમમાં કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા ઇજાઓ પહોંચી

ઉમરપાડાના વેલાવી ગામની સીમમાં કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા ઇજાઓ પહોંચી છે. બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર થઈ લઇ જવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતા ઉમરપાડા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે




