તાપી
વ્યારાના માયપુર ગામે પોલીસ રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

વ્યારા પોલીસે ચોક્કસ બાતમીના આધારે માયપુર ગામે રેડ કરી રાકેશ ચૌધરીના મકાનના ઘરના પાછળથી વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે. પોલીસ રેડ દરમિયાન આરોપી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



