બારડોલી
મઢી ગામમાં ગુણવંતી નદી નજીક માર્ગની બાજુમાં જાહેરમાં કચરો નાખતા રાહદારીઓ માટે માથાનો દુખાવો

મઢી ગામમાં ગુણવંતી નદી નજીક માર્ગની બાજુમાં જાહેરમાં કચરો નાખવામાં આવી રહ્યો છે. જેના કારણે ગંદકી થઈ રહી છે. છતાં સફાઈ કરવામાં આવતી નથી. સરકાર સ્વચ્છતા બાબતે સૂચનો કરવા છતાં સ્થાનિક વહીવટીતંત્રનું પેટનું પાણી હાલતું નથી. મુખ્ય માર્ગની બાજુમાં કચરો છતાં ગ્રામપંચાયત સફાઈ કામગીરી કરાવતું નથી. સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને જલદી સફાઈ કરવામાં આવે એવી માગ છે. તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા હોય તો આ નંબર પર વોટ્સઅપ ક



