માંડવી
માંડવીના નંદપોર ગામે હાટ બજારની શરૂઆત

માંડવી અને અરેઠ વચ્ચે આવેલ નંદપોર ગામ ખાતે ભવ્ય હાટ બજાર દર બુધવારે ભરાય એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યુ છે.
આ હાટ બજારમાં શાકભાજીથી લઈ તમામ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે એવું આયોજન થતા આજુબાજુના ગામના લોકોમાં ખુશાલી જોવા મળી રહી છે. નંદપોર, રાજપૂતબોરી, ગોદાવારી, કાછિયા બોરી , ગોડસંબા ગામના લોકો ખરીદીમાં મશગુલ જોવા મળી રહ્યા છે.




