ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વઘઇ નગરમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં પાસબુક પ્રિન્ટિંગ મશીન લાંબા સમયથી ખરાબ અવસ્થામાં છે, જેના કારણે ગ્રાહકોને…