બારડોલી તાલુકાના ભુવાસણ ગામમાં આવેલી આશ્રમશાળામાં ધોરણ 11ની 16 વર્ષીય વિદ્યાર્થિની રાધિકાએ આત્મહત્યા કરી હોવાના પ્રકરણે ગંભીર વિવાદને જન્મ આપ્યો…