આદિવાસી સમાજનાં લોક નેતા કલ્પેશભાઈ પટેલ અને રમેશભાઈ પટેલને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હોવાથી આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં પારડી પોલીસ સ્ટેશનમાં પોહચ્યા હતા. https://youtu.be/5Kr4mrexyMk?feature=shared