સંપાદકીય

માફીનામું

દરેક વાં ચક મિત્રો પાસેથી અમે ટ્રાન્સપરન્સી ન્યૂઝ તરફથી માફી માંગીએ છીએ કે, આપને દૈનિક સંદેશાઓ પોહચાડવામાં અસમર્થ રહ્યા છે. વેબ સાઇટની ટેકનિકલ ખામી હોવાથી આપને સમાચાર ના પોહચાડી શક્યા હતા. જે બદલ માફી માંગીએ છીએ.  હવે આપને અમે ટ્રાન્સપરન્સી ન્યૂઝ પરિવાર તરફથી વિશ્વાસ અપાવી છીએ કે, આપને આપના આજુબાજુના દરેક સમાચારોથી આપને સમયસર અવગત કરાવશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button